ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના વાઈરસથી સંક્રમિત
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. દેવુસિંહ ચૌહાણ કેવડિયા ખાતેના કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યાં તેમને કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો […]
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. દેવુસિંહ ચૌહાણ કેવડિયા ખાતેના કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યાં તેમને કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો