શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન

શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન

શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati