VIDEO: સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોશનીથી ઝગમગી ઉઠ્યુ

  31 ઓક્ટોબર 2019ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 144મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સરદાર પટેલની જન્મ જયંતિમાં આ બેવડી ઉજવણીને લઈને કેવડિયા કોલોનીનો નજારો જ નિરાળો બની ગયો છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં […]

VIDEO: સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોશનીથી ઝગમગી ઉઠ્યુ
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 2:47 AM

31 ઓક્ટોબર 2019ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 144મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સરદાર પટેલની જન્મ જયંતિમાં આ બેવડી ઉજવણીને લઈને કેવડિયા કોલોનીનો નજારો જ નિરાળો બની ગયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેવડિયા કોલોનીના અનેક વિસ્તારોને અનેક પ્રકારના રંગોની રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. વિશાળ પ્રતિમાનો આ નયનરમ્ય નજારો નિહાળનારા લોકો ખુશખુશાલ થયા છે. કેવડિયા ચાર રસ્તાથી શરૂ કરી સરદાર સરોવર ડેમ સુધીના 6 કિલોમીટરના વિસ્તારને રંગબેરંગી લાઈટોથી શણગારાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સાથે-સાથે ઈકો ફ્રેન્ડલી કુંડા બનાવાયા છે. જેનું નિઃશુલ્ક વિતરણ પણ અહીંની એકતા નર્સરી ખાતે કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારના લોકો જે નિત્યક્રમમાં ઉપયોગી હોય, તેવા પરંપરાગત સામાનનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">