કેશુબાપા અનંતની યાત્રાએ, કેશુભાઈને આખરી વિદાય આપવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ સૌ કોઈ શોકમાં ડૂબેલા છે. ત્યારે રાજકીય સમ્માન સાથે કેશુભાઈને વિદાય આપવામાં આવી. કેશુભાઇ પટેલને અંતિમ વિદાય આપવા મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવીણ તોગડિયા સહિત અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.ઉલ્લેખનીય છે કે કેશુભાઈને ગાર્ડ ઑફ ઓનર આપી રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી. Web […]
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ સૌ કોઈ શોકમાં ડૂબેલા છે. ત્યારે રાજકીય સમ્માન સાથે કેશુભાઈને વિદાય આપવામાં આવી. કેશુભાઇ પટેલને અંતિમ વિદાય આપવા મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવીણ તોગડિયા સહિત અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.ઉલ્લેખનીય છે કે કેશુભાઈને ગાર્ડ ઑફ ઓનર આપી રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો