કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસ: IAS અધિકારી શિવશંકરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે કરી રદ, EDએ કરી અટકાયત

કેરલ હાઈકોર્ટે સસ્પેન્ડ કરેલા IAS અધિકારી એમ. શિવશંકરની જામીન અરજી રદ કરી દીધી છે. EDએ શિવશંકરને કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની તિરૂઅનંતપુરમની આયુર્વેદ હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તે દાખલ હતા. કેસમાં શિવશંકરની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે. ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કેરળ હાઈકોર્ટે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનના પૂર્વ સચિવ અને સસ્પેન્ડ કરેલા IAS અધિકારી […]

કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસ: IAS અધિકારી શિવશંકરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે કરી રદ, EDએ કરી અટકાયત
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 6:16 PM

કેરલ હાઈકોર્ટે સસ્પેન્ડ કરેલા IAS અધિકારી એમ. શિવશંકરની જામીન અરજી રદ કરી દીધી છે. EDએ શિવશંકરને કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની તિરૂઅનંતપુરમની આયુર્વેદ હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તે દાખલ હતા. કેસમાં શિવશંકરની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે. ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કેરળ હાઈકોર્ટે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનના પૂર્વ સચિવ અને સસ્પેન્ડ કરેલા IAS અધિકારી એમ.શિવશંકરની આગોતરા જામીનની અરજી રદ કરી દીધી.

Gold prices at all time high, cross 45000 for per 10 grams

ફાઈલ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સોનાની તસ્કરીને લઈ હવે મુખ્યપ્રધાન પર દબાણ વધી ગયું છે. શિવશંકરનું સોનાની તસ્કરીમાં નામ સામે આવ્યા પછી મુખ્યપ્રધાને કહ્યું હતું કે તેમને આ વાતની જાણકારી નથી કે શિવશંકર શું કરી રહ્યા હતા પણ તસ્કરી કેસમાં તેમનું નામ આવી રહ્યું છે. વિપક્ષ સતત મુખ્યપ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં આ કેસ સામે આવ્યો હતો. કસ્ટમ ઓફિસે તિરૂઅનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 15 કરોડ રૂપિયાનું 30 કિલો સોનું જપ્ત કર્યુ હતું. આ કેસમાં કેન્દ્રીય એજન્સીએ પહેલા કેરળના પૂર્વ કર્મચારી સરિત કુમારની ધરપકડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમણે કેરળ રાજ્ય માહિતી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજર તરીકે કાર્યરત પૂર્વ વાણિજ્ય કર્મચારી સ્વપ્ના સુરેશની ભૂમિકા વિશે કસ્ટમ્સ વિભાગને માહિતી આપી. ત્યારબાદ તો આ કેસ રાજકારણમાં પહોંચી ગયો. રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનનું નામ પણ સામે આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સ્વપ્નાના મુખ્યપ્રધાન સાથે સંબંધ હતા અને જ્યારે UAEમાં તે કાર્યરત હતી, ત્યારે ઘણી પાર્ટીમાં સાથે જોવા મળી હતી. ત્યારબાદ સ્વપ્નાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">