કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતોમાં વિરોધ, મોટી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્લી બોર્ડર પર એકઠા થયા

કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. હજારો ખેડૂતો દિલ્લીની સિંધુ બોર્ડર પર એકઠા થયા છે. જ્યાં કિસાન યુનિયન નેતાઓની બેઠક છે. બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીત કરવાનો પ્રસ્તાવ હોવા છતા ખેડૂતો વિરોધ ચાલું છે. ખેડૂતોએ નિર્ણય કર્યો […]

કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતોમાં વિરોધ, મોટી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્લી બોર્ડર પર એકઠા થયા
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 2:15 PM

કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. હજારો ખેડૂતો દિલ્લીની સિંધુ બોર્ડર પર એકઠા થયા છે. જ્યાં કિસાન યુનિયન નેતાઓની બેઠક છે. બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીત કરવાનો પ્રસ્તાવ હોવા છતા ખેડૂતો વિરોધ ચાલું છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહીં જાય. એ પણ નક્કી કરાયું છે કે દરરોજ સવારે 11 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરાશે. ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્લી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તૈનાત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, સરકાર વાતચીત માટે નક્કી કરાયેલા દિવસ 3 ડિસેમ્બર પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્લીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">