દિલ્હીમાં ચૂંટણી જાહેર, CM કેજરીવાલ આ મુદા પર લોકો પાસે માગી રહ્યાં છે મત

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે અને કેવી રીતે થશે અને ક્યા સમયે પરિણામ આવશે તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. નેતાઓ પણ વોટ માગવા માટે રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર અને સીએમ તરીકે કેજરીવાલ દિલ્હીની કમાન સંભાળી રહ્યાં છે. દિલ્હીમાં સતત 15 […]

દિલ્હીમાં ચૂંટણી જાહેર, CM કેજરીવાલ આ મુદા પર લોકો પાસે માગી રહ્યાં છે મત
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 4:13 PM

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે અને કેવી રીતે થશે અને ક્યા સમયે પરિણામ આવશે તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. નેતાઓ પણ વોટ માગવા માટે રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર અને સીએમ તરીકે કેજરીવાલ દિલ્હીની કમાન સંભાળી રહ્યાં છે. દિલ્હીમાં સતત 15 વર્ષના કોંગ્રેસી શાસનને કેજરીવાલે વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ખતમ કરી દીધું હતું. કેજરીવાલની આમ આદમી પાર્ટીને 70 સીટમાંથી 67 સીટ મળી હતી જ્યારે 3 ભાજપને તો કોંગ્રેસને શૂન્ય સીટથી સંતોષ માનવો પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :  અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળમૃત્યુના આંકડા પર ભાજપ સાંસદ ડૉ.કિરીટ સોલંકીનું નિવેદન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્યાં મુદે હવે કેજરીવાલ લોકો પાસે માગી રહ્યાં છે વોટ મોદી સરકાર વિકાસના નામ પર આવી છે તો દિલ્હીમાં કેજરીવાલ જનતા પાસે કામના આધારે વોટ આપો તેવું કહીં રહ્યાં છે. તેઓએ કહ્યું કે જો તમને એવું લાગે કે અમે કામ કર્યું છે તો વોટ આપજો, જો કામ નથી કર્યું એવું લાગે તો વોટ ન આપતા. આ વાત દિલ્હીના સીએમ કેજરીવાલે રવિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓએ વધુમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં દિલ્હીના સીએમ તરીકે કામ કર્યું છે. સારી સ્કૂલોમાં છોકરાઓ ભણી રહ્યાં છે. અમે પાણી પહોંચાડ્યું પણ એ નથી જોયું કે કેના ઘરે પાણી પહોંચી રહ્યું છે. અમે ભાજપવાળાને ઘરે જઈને પણ કહીશું કે 70 વર્ષમાં તેમના ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે. આમ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં લડી લેવાનો નિર્ણય કર્યો છે અને તેઓ કરેલા વિકાસના કામના આધારે લોકોની પાસે મતની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. એક જ તબક્કામાં દિલ્હીમાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીના જનતા કોણે જતાડવા એ અંગે મતદાન કરશે તો ચૂંટણી પંચ આ જીતની જાહેરાત 11 ફેબ્રુઆરીના રોજ કરશે. આથી દિલ્હીની સીએમની ખુરશી કોણ લઈ જશે તે 11 ફેબ્રુઆરીના રોજ જ નક્કી થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">