5 સેકન્ડમાં નદીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલની ઈમારત થઈ જમીનદોસ્ત, જુઓ VIDEO

બિહારમાં ભારે વરસાદના લીધે ગંગા નદી બે કાંઠે વહી રહી છે.  ભારે વરસાદના લીધે જાનમાલની હાનિના સમાચાર આવી રહ્યાં છે. પાણીના ભારે પ્રવાહના લીધે એક બિલ્ડીંગ બિહારના કટિહાર ખાતે પાણીમાં વહી ગયું હતું. આ બિલ્ડીંગ 5 સેકન્ડમાં જમીન દોસ્ત થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાઈરલ થઈ રહ્યો છે.  આ સ્કૂલની ઈમારત […]

5 સેકન્ડમાં નદીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલની ઈમારત થઈ જમીનદોસ્ત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 12:17 PM

બિહારમાં ભારે વરસાદના લીધે ગંગા નદી બે કાંઠે વહી રહી છે.  ભારે વરસાદના લીધે જાનમાલની હાનિના સમાચાર આવી રહ્યાં છે. પાણીના ભારે પ્રવાહના લીધે એક બિલ્ડીંગ બિહારના કટિહાર ખાતે પાણીમાં વહી ગયું હતું. આ બિલ્ડીંગ 5 સેકન્ડમાં જમીન દોસ્ત થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાઈરલ થઈ રહ્યો છે.  આ સ્કૂલની ઈમારત પાણીમાં જ સમાઈ ગયી હતી અને લોકો જોતા જ રહી ગયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   લતા મંગેશકરના જેવા અવાજમાં ગીત ગાનારી મહિલાની કિસ્મત એક એન્જિનીયરે બદલી દીધી!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">