કાશીમાં પીએમ મોદીની દેવદિવાળીની ઉજવણી, જુઓ કાશીનો અલૌકિક, અદભૂત અને સુંદર નજારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દેવદિવાળી નિમિતે પૂજાઅર્ચના કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ ક્રુઝની પણ સવારી માણી હતી. દેવદિવાળી નિમિતે કાશી વિશ્વનાથ મંદિર પરિસર અને શહેર લાખોની સંખ્યામાં દિવડાઓથી ઝળહળી ઉઠયું હતું. તો જુઓ વડાપ્રધાનની ક્રુઝની સફર અને માણો કાશી શહેરનો અદભૂત નજારો આ વીડિયોમાં Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દેવદિવાળી નિમિતે પૂજાઅર્ચના કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ ક્રુઝની પણ સવારી માણી હતી. દેવદિવાળી નિમિતે કાશી વિશ્વનાથ મંદિર પરિસર અને શહેર લાખોની સંખ્યામાં દિવડાઓથી ઝળહળી ઉઠયું હતું. તો જુઓ વડાપ્રધાનની ક્રુઝની સફર અને માણો કાશી શહેરનો અદભૂત નજારો આ વીડિયોમાં
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો