શિલ્પા શેટ્ટીએ શૅર કર્યો કરવા ચોથની પૂજાનો વીડિયો, જાણો અનિલ કપૂરના ઘરે શિલ્પા સાથે કઈ અભિનેત્રીએ કરી પૂજા?

કરવા ચોથનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. મહિલાઓ પતિના દિધાર્યુ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. બોલિવુડની અનેક એકટ્રેસિસ પણ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. અનિલ કપૂરના ઘરે શિલ્પા શેટ્ટી, નીલમ, પદ્મિની કોલ્હાપુરી અને રવિના ટંડને કરવા ચોથની પૂજા કરી. View this post on Instagram Karva Chauth puja .. with the […]

શિલ્પા શેટ્ટીએ શૅર કર્યો કરવા ચોથની પૂજાનો વીડિયો, જાણો અનિલ કપૂરના ઘરે શિલ્પા સાથે કઈ અભિનેત્રીએ કરી પૂજા?
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Oct 18, 2019 | 1:34 PM

કરવા ચોથનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. મહિલાઓ પતિના દિધાર્યુ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. બોલિવુડની અનેક એકટ્રેસિસ પણ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. અનિલ કપૂરના ઘરે શિલ્પા શેટ્ટી, નીલમ, પદ્મિની કોલ્હાપુરી અને રવિના ટંડને કરવા ચોથની પૂજા કરી.

View this post on Instagram

Karva Chauth puja .. with the KC gang . Thankyou @kapoor.sunita for getting us together and being the bestest hostess always . #love #gratitude #love #longlife #karvachauth #rituals #traditon #customary

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. શિલ્પા કરવા ચોથની પૂજા કરવા માટે અનિલ કપૂરના ઘરે ગઇ હતી. શિલ્પા શેટ્ટીએ અભિનેત્રીઓ સાથે કરવા ચોથની પૂજા કરી. શિલ્પાએ પૂજા કરતો વીડિયો શૅર કર્યો છે. જેમાં લખ્યું છેકે, “કે.સી. ગેંગ સાથે કરવા ચોથની પૂજા, સુનીત કપૂર તમારો આભાર.”

https://www.instagram.com/p/B3uc2zkhOuw/?utm_source=ig_web_button_share_sheet

કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથીએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ, મા ગૌરી અને ચંદ્રમાની ઉપાસના કરવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">