Karnataka bypoll results: કર્ણાટકમાં પેટાચૂંટણીની 15 સીટો માટે મતગણતરી શરૂ

6 ડિસેમ્બરે યોજાયેલી કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. રાજ્યના તમામ મતગણતરી સ્થળો પર ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. બપોર પછી તમામ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે. રાજ્યમાં પોતાની સરકાર ટકાવી રાખવા માટે ભાજપને 6 બેઠકો જીત નોંધાવી પડશે. જો તે આવું કરવામાં […]

Karnataka bypoll results: કર્ણાટકમાં  પેટાચૂંટણીની 15 સીટો માટે મતગણતરી શરૂ
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 4:02 AM

6 ડિસેમ્બરે યોજાયેલી કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. રાજ્યના તમામ મતગણતરી સ્થળો પર ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. બપોર પછી તમામ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે. રાજ્યમાં પોતાની સરકાર ટકાવી રાખવા માટે ભાજપને 6 બેઠકો જીત નોંધાવી પડશે. જો તે આવું કરવામાં સમર્થ નથી, તો એવી અટકળો થઈ રહી છે કે મહારાષ્ટ્રના મહાભારતની જેમ અહીં ‘નાટક’ પણ જોઇ શકાય છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે નવા કાર્યનો આરંભ કરવો હિતાવહ નથી

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવ્યા બાદ હવે કોંગ્રેસની નજર કર્ણાટકની પેટા-ચૂંટણીઓ પર છે. કર્ણાટકમાં કોંગ્રેસે રવિવારે સંકેત આપ્યો હતો કે, પેટા ચૂંટણીમાં શાસક ભાજપ બહુમતી માટે જરૂરી બેઠકો નહીં મેળવે તો ફરી એક વખત JDS સાથે હાથ મિલાવી શકે છે. કોંગ્રેસે કહ્યું હતું કે ફરી એક વખત જેડીએસ સાથે હાથ મિલાવવાની વિરુદ્ધ નથી. તે જ સમયે, જેડીએસ નેતાઓએ પહેલેથી જ સંકેત આપી દીધા છે કે પાર્ટી આવી સંભાવના માટે તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">