દિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી

દિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી એમ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બાદમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી હિંસામાં અત્યારસુધીમાં 9 લોકોના મોતની ખબર આવી રહી છે જ્યારે તેમાં એક હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

દિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી
ગૌતમ ગંભીર, ભાજપ સાંસદ
Follow Us:
| Updated on: Feb 25, 2020 | 1:07 PM

દિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી એમ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બાદમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી હિંસામાં અત્યારસુધીમાં 9 લોકોના મોતની ખબર આવી રહી છે જ્યારે તેમાં એક હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

આ પણ વાંચો :   નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને “NO ENTRY”, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ હિંસા પર શું બોલ્યા સાંસદ ગૌતમ ગંભીર? આ હિંસાને લઈને ગૌતમ ગંભીરે કહ્યું કે હિંસા ભડકાવનારા સામે એક્શન લેવામાં આવે, કોઈપણ પાર્ટીના નેતાનું કોઈપણ ભડકાઉં ભાષણ સ્વીકારવામાં આવશે નહીં. ભડકાઉં ભાષણ આપનારા ભલે કપિલ મિશ્રા કેમ ના હોય તેમને સજા મળવી જોઈએ. જે પણ એક્શન લેવામાં આવે હું તેમની સાથે છું. તેઓએ વધારામાં જણાવ્યું કે આ પાર્ટીનો મુદો નથી. આ મુદો બધા જ દિલ્હીવાળાનો છે. દુનિયામાં દિલ્હીની છાપ ખરાબ થાય તે માટે આ બધું આયોજન કરાયું છે કારણ કે ડોનાલ્ડ ટ્ર્મ્પ અહીંયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ હિંસા બાદ કુલ 130 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અડધાથી વધારે લોકો ગોળી વાગી તેના લીધે ઘાયલ થયા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયાની હાજરીમાં ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ફરીથી શાંતિ બહાલ થાય તે અંગે આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતગર્ત હોવાથી કેજરીવાલ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">