શાહીનબાગમાં ગોળી ચલાવનાર કપિલનું કેજરીવાલની પાર્ટી સાથે કનેક્શન!

થોડા દિવસો પહેલાં શાહીનબાગ ખાતે એક યુવકે તમંચાથી ગોળીઓ ચલાવી દીધી હતી. ફાયરિંગ કરનારા યુવકની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તપાસમાં ખૂલાસો થયો છે કે કપિલ અને તેના પિતા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે કપિલના ફોનમાં રહેલાં ફોટોના આધારે આ વિગતો સામે આવી છે. જેમાં તેના પિતા અને તે આમ […]

શાહીનબાગમાં ગોળી ચલાવનાર કપિલનું કેજરીવાલની પાર્ટી સાથે કનેક્શન!
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 5:16 PM

થોડા દિવસો પહેલાં શાહીનબાગ ખાતે એક યુવકે તમંચાથી ગોળીઓ ચલાવી દીધી હતી. ફાયરિંગ કરનારા યુવકની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તપાસમાં ખૂલાસો થયો છે કે કપિલ અને તેના પિતા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે કપિલના ફોનમાં રહેલાં ફોટોના આધારે આ વિગતો સામે આવી છે. જેમાં તેના પિતા અને તે આમ આદમી પાર્ટીના વિવિધ નેતાઓની સાથે જોવા મળી રહ્યાં છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

accused-of-shaheen-bagh-firing-was-student-of-journalism-father-fought-election-on-bsp-ticket

આ પણ વાંચો :   કપિલે ઘરે કહ્યું કે ફરવા જાઉં છું અને શાહીનબાગમાં ગોળી ચલાવી દીધી!

કપિલના જેની સાથે ફોટો છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશી, સંજય સિંહ અને ગોપાલ રાયનો સમાવેશ થાય છે. કપિલના પિતા પણ નેતા છે અને કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂક્યાં છે. આમ આદમી પાર્ટીનું નામ સામે આવ્યા બાદ ભાજપના નેતાઓએ પ્રહાર શરૂ કરી દીધા હતા. જેમાં કેજરીવાલને નિશાન બનાવવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘે આ મુદે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ ગોપાલના જામિયા ફાયરિંગના કેસનો ઉલ્લેખ કરીને કહ્યું કે શું દિલ્હી પોલીસે કોઈ પાર્ટીનું નામ લીધું? તો શા માટે ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટીને બદનામ કરવામાં આવી રહી છે.  દિલ્હી પોલીસે આ જે પણ વ્યક્તિ છે તેને કડકમાં કડક સજા આપવી જોઈએ તેવી વાત સંજય સિંઘે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">