CACના સભ્ય પદેથી શાન્તા રંગાસ્વામી બાદ હવે કપિલદેવે પણ આપ્યુ રાજીનામું

શાન્તા રંગાસ્વામી પછી કપિલદેવે પણ ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એથિક્સ ઓફિસર ડી.કે.જૈને ક્રિકેટ સહાલકાર સમિતિ (CAC)ના ત્રણ સભ્યોને નોટિસ મોકલી હતી. જેના એક દિવસ પછી જ શાન્તા રંગાસ્વામીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ અને હવે કપિલદેવે પણ રાજીનામું આપી દીધુ છે. […]

CACના સભ્ય પદેથી શાન્તા રંગાસ્વામી બાદ હવે કપિલદેવે પણ આપ્યુ રાજીનામું
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 6:32 AM

શાન્તા રંગાસ્વામી પછી કપિલદેવે પણ ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એથિક્સ ઓફિસર ડી.કે.જૈને ક્રિકેટ સહાલકાર સમિતિ (CAC)ના ત્રણ સભ્યોને નોટિસ મોકલી હતી. જેના એક દિવસ પછી જ શાન્તા રંગાસ્વામીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ અને હવે કપિલદેવે પણ રાજીનામું આપી દીધુ છે. CACના ત્રીજા સભ્ય અંશુમન ગાયકવાડ છે.

કપિલદેવે પદ છોડવાના કારણનો કોઈ ખુલાસો કર્યો નથી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત COAને ઈ-મેઈલ કરી તેમના નિર્ણયની જાણકારી આપી. કપિલદેવે COA પ્રમુખ વિનોદ રાય અને BCCIના CEO રાહુલ જૌહરીને ઈ-મેઈલમાં લખ્યુ કે ખાસ કરીને પુરૂષ ક્રિકેટ ટીમના હેડ કોચની પસંદગી કરવા માટે એડ-હોક CACનો ભાગ બનવું ખુશીની વાત હતી, મેં રાજીનામું આપી દીધુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજીવ ગુપ્તાએ ફરિયાદ કરી હતી

મધ્યપ્રદેશ ક્રિકેટ એશોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ સપ્ટેમ્બરમાં CACના સભ્યોની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ગુપ્તાએ દાવો કર્યો હતો કે CACના સભ્ય ઘણી ભૂમિકાઓ એક સાથે નિભાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુપ્તાએ કહ્યું હતું કે કપિલ દેવ હિતોનો ટકરાવ કરી રહ્યા છે, કારણ કે તે કમેન્ટેટર છે અને ફ્લડલાઈડ કંપનીના માલિક છે અને CAC સિવાય ભારતીય ક્રિકેટર્સ એશોસિએશનના સભ્ય પણ છે. ત્યારે શાન્તા રંગાસ્વામી પણ ભારતીય ક્રિકેટર્સ એશોસિએશન અને CAC સહિત ઘણી ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">