પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની મુશ્કેલી વધશે ? સૂમૂલ ડેરીના ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા
પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની મુશ્કેલીમાં વધારો થશે. કાંતિ ગામીત સુમુલ ડેરીના ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે. જો 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહે તો ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે. સુરતની સુમુલ ડેરીમાં કાંતિ ગામીત ડિરેક્ટર છે. અહીં નોંધનીય છેકે પ્રધાનને પૌત્રીની સગાઇમાં જલસો કરવો ભારે પડયો છે. આ સંદર્ભે તેમની ધરપકડ થઇ […]
પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની મુશ્કેલીમાં વધારો થશે. કાંતિ ગામીત સુમુલ ડેરીના ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે. જો 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહે તો ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે. સુરતની સુમુલ ડેરીમાં કાંતિ ગામીત ડિરેક્ટર છે. અહીં નોંધનીય છેકે પ્રધાનને પૌત્રીની સગાઇમાં જલસો કરવો ભારે પડયો છે. આ સંદર્ભે તેમની ધરપકડ થઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો