કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણી ગેલમાં

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો.  કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ હાર સ્વીકારી લીધી.  કોંગ્રેસનાં ઉમેદવાર શાંતિલાલે જણાવ્યું કે અપક્ષ ઉમેદવારના કારણે કોંગ્રેસના પરંપરાગત મત તૂટ્યા હોવાનો એકરાર કર્યો. 1962 પછી અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય […]

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણી ગેલમાં
Follow Us:
| Updated on: Nov 10, 2020 | 4:13 PM

કચ્છની અબડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો.  કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ હાર સ્વીકારી લીધી.  કોંગ્રેસનાં ઉમેદવાર શાંતિલાલે જણાવ્યું કે અપક્ષ ઉમેદવારના કારણે કોંગ્રેસના પરંપરાગત મત તૂટ્યા હોવાનો એકરાર કર્યો. 1962 પછી અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઈતિહાસ બદલીને જીત મેળવતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">