આજના કારોબારના અંતે રોકાણકારોને ક્યાં શેરે કર્યા માલામાલ અને કયાં શેરે કર્યા નિરાશ, જાણો આ અહેવાલમાં

ભારતીય શેરબજાર આજે વૈશ્વિક બજારો સાથે કદમ મિલાવતા નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સમાં આજર ૫૦૦ અને નિફટીમાં ૧૫૦ અંકથી વધુનું નુકશાન દર્જ થયું છે. આજે BSE માં ૫૮ ટકા કંપનીઓના શેરના ભાવ ગગડ્યા છે. આજના કારોબારના અંતે BSEની માર્કેટ કેપ 160.57 લાખ કરોડ રૂપિયા દર્જ થઇ હતી. નિફ્ટીમાં હિરો મોટોકોર્પના શેર 6% અને […]

આજના કારોબારના અંતે રોકાણકારોને ક્યાં શેરે કર્યા માલામાલ અને કયાં શેરે કર્યા નિરાશ, જાણો આ અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 5:07 PM

ભારતીય શેરબજાર આજે વૈશ્વિક બજારો સાથે કદમ મિલાવતા નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સમાં આજર ૫૦૦ અને નિફટીમાં ૧૫૦ અંકથી વધુનું નુકશાન દર્જ થયું છે. આજે BSE માં ૫૮ ટકા કંપનીઓના શેરના ભાવ ગગડ્યા છે. આજના કારોબારના અંતે BSEની માર્કેટ કેપ 160.57 લાખ કરોડ રૂપિયા દર્જ થઇ હતી. નિફ્ટીમાં હિરો મોટોકોર્પના શેર 6% અને હિંડાલ્કોનો શેર ૫ ટકા સુધી ગગડ્યો છે. એચડીએફસી લાઇફના શેરમાં 3% ની મજબૂતીદેખાઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આજના કારોબાર ઉપર ધ્યાન ખેંચનારી કેટલીક બાબત આ મુજબ રહી હતી * 2,860 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો * 999 કંપનીઓના શેરમાં વધારો અને 1,680 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો * 123 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 55 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે નોંધાયા * 259 કંપનીઓએ અપર સર્કિટ અને 221 કંપનીઓમાં લોઅર સર્કિટ લીધી

આજના ટોપ લૂઝર્સ

કંપની   છેલ્લોભાવ નુકશાન (%)
HERO MOTOCORP 2,902.85 6.69
BAJAJ AUTO 2,893.65 6.12
HINDALCO 172.50 5.35
MAHINDRA & MAHINDRA 595.80 4.69
JSW STEEL 182.05 4.39

આજના ટોપ ગેઈનર્સ

કંપની   છેલ્લોભાવ વૃદ્ધિ (%)
HDFC LIFE 582.35 3.16
NESTLE INDIA 16,275.00 2.58
KOTAL BANK 1,410.90 2.01
INDUSIND BANK 616.90 1.44
SBI LIFE 781.00 1.34

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">