ટોલબુથના કર્મચારીઓની દાદાગીરી, મહિલા પર કર્મચારીઓના હુમલાનો VIRAL VIDEO

ટોલબુથના કર્મચારીઓની દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જૂનાગઢ નજીક આવેલા કેશોદખાતે ગોદાઇ ટોલબુથ પર એક મહિલા પર હુમલાનો વીડિયો હાલ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટોલબુથના કર્મચારીઓએ મહિલા પર હુમલો કરતા સ્પષ્ટ જોઇ શકાય છે. વાહન જવા દેવા જેવી સામાન્ય બાબત મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ટોલબુથના કર્મચારીઓએ […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

ટોલબુથના કર્મચારીઓની દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જૂનાગઢ નજીક આવેલા કેશોદખાતે ગોદાઇ ટોલબુથ પર એક મહિલા પર હુમલાનો વીડિયો હાલ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટોલબુથના કર્મચારીઓએ મહિલા પર હુમલો કરતા સ્પષ્ટ જોઇ શકાય છે. વાહન જવા દેવા જેવી સામાન્ય બાબત મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ટોલબુથના કર્મચારીઓએ મહિલા પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">