જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના

જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના

જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

READ  જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO થયો વાયરલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

FB Comments