જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO

જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO


લાંચ કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે લાંચ રૂશ્વત વિરોધી શાખા એટલે કે ACB સક્રીય થાય અને લાંચિયાઓને ઝડપી પાડે. પરંતુ ACBના પોલીસ કર્મચારી લાંચ માગે તો? તો તેમને પણ ACB છોડતી નથી. જૂનાગઢ ACBના પીઆઈ ડી.ડી. ચાવડા રૂપિયા 18 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ડી. ડી. ચાવડા જૂનાગઢ મહાનગરપાલિકાના કથિત ગૌશાળા કૌભાંડની તપાસ કરી રહ્યા હતા. આ કૌભાંડ અંગે ગુનો ન નોંધવા અને કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવા તેમણે 18 લાખની લાંચ માગી હતી. ACBના વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ ટીમે છટકું ગોઠવીને PI ચાવડાને રંગેહાથ ઝડપી પાડ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati