જૂનાગઢ: પુલ ધરાશાયી થતાં 4 કાર નીચે ખાબકી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 23-04-2024 500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન ! અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો […]
જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી થયો. પુલ સીધો જ ધસી પડતા ચાર કાર નીચે ખાબકી પડી. તંત્રની નબળી કામગીરીના આ દ્રશ્યો છે. ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણીની આવક થઈ અને પુલ તૂટી પડ્યો.
હાલમાં નવો જ દેખાતો આ ધરાશયી થયેલો પુલ તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારથી ભરપૂર નીતિની ચાડી ખાય છે. પુલ તૂટી પડતા 4 કાર નીચે ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો