વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો

વિકીલિક્સના સંસ્થાપક જુલિયન અસાંજે હાલ જેલમાં છે. 60થી વધારે ડૉક્ટરોએ જુલિયન અસાંજેના સ્વાસ્થ્યને લઈને 16 પાનાનો એક પત્ર બ્રિટનના ગૃહ મંત્રાલયને સોપ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂલિયન અસાંજેની તબિયત નાજૂક છે અને તેમનું મોત જેલમાં થઈ શકે છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ […]

વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 1:35 PM

વિકીલિક્સના સંસ્થાપક જુલિયન અસાંજે હાલ જેલમાં છે. 60થી વધારે ડૉક્ટરોએ જુલિયન અસાંજેના સ્વાસ્થ્યને લઈને 16 પાનાનો એક પત્ર બ્રિટનના ગૃહ મંત્રાલયને સોપ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂલિયન અસાંજેની તબિયત નાજૂક છે અને તેમનું મોત જેલમાં થઈ શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  અયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય

વિકલીક્સ વેબસાઈટ દુનિયાના મોટા કૌભાંડો અને ખૂલાસાઓ માટે જાણીતી હતી. તેના સંસ્થાપક જૂલિયનની ધરપકડ કરવામાં આવી છે અને જાસૂસીનો નિયમ લગાડવામાં આવ્યો છે. જૂલિયનને અમેરિકાની જેલમાં 175 વર્ષ વિતાવવા પડશે એવી સજા ફરમાવવામાં આવી છે. તેઓ આ સજાની સામે કાનૂની લડાઈ પણ લડી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડોક્ટરોની ટીમ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જૂલિયન અસાંજેની નાજૂક તબિયતના વિશે સરકારને માહિતગાર કરવામાં આવી છે અને તાત્કાલિક સારી સારવાર આપવાની વાત પણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">