જુહાપુરાનાં કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું, AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી
અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું છે. AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરી. મહત્વનું છે કે, નઝીર વોરા સામે ખંડણી, મારામારી અને વીજચોરી સહિત અનેક ગુના નોંધાયા છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ […]
અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું છે. AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરી. મહત્વનું છે કે, નઝીર વોરા સામે ખંડણી, મારામારી અને વીજચોરી સહિત અનેક ગુના નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો