JNUમાં મારામારી કોણે કરી? દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આ નામની કરી જાહેરાત

જેએનયુ હિંસા મામલે સવાલ પોલીસ પર ઉઠી રહ્યાં હતા અને તે બાદ દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી પોલીસે 8 વ્યક્તિઓને ઓળખી પાડ્યા છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી […]

JNUમાં મારામારી કોણે કરી? દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આ નામની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 11:59 AM

જેએનયુ હિંસા મામલે સવાલ પોલીસ પર ઉઠી રહ્યાં હતા અને તે બાદ દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી પોલીસે 8 વ્યક્તિઓને ઓળખી પાડ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   Swiggy ફૂડ ડિલીવરી બોય બિયરના ટીન સાથે ઝડપાયા, 21 હજારનો મુદ્દામાલ જપ્ત

દિલ્હી પોલીસે આ કેસમાં આખો ઘટનાક્રમ વર્ણવ્યો છે. દિલ્હી પોલીસે હાલ સુધી કોઈ વિદ્યાર્થી કે બહારના વ્યક્તિની ધરપકડ નથી કરી. જો કે અંદાજે 30-32 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને હાલમાં જે લોકોને હિંસાની ઘટનામાં દિલ્હી પોલીસે ઓળખી પાડ્યા છે તેઓને આગામી સમયમાં ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપીને વધુ જાણકારી મેળવશે. અમુક નામ દિલ્હી પોલીસે જાહેર કર્યા છે જો કે આ ઘટનાની તપાસ હજી ચાલી રહી છે. ફક્ત આ લોકોને નોટિસ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

JNU hinsa par delhi police e dakhal kari FIR crime branch ne sopva ma aavyo case

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4 દિવસ સુધી દિલ્હી પોલીસની ટીમે ફેક્ટ ફાઈન્ડિંગ કરીને આ લોકોના ફોટો પણ મીડિયા સામે રાખ્યા છે. આ 8 લોકોના નામ છાત્ર અધ્યક્ષ આઈષા ઘોષનું નામ પણ સામેલ છે. જો કે ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે સીસીટીવી મળી શક્યા નથી અને તેના વાઈરલ તસવીરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સૂચેતા તાલુકરાજ, આઈષી ઘોષ, યોગેન્દ્ર ભારદ્વાજ, ચૂનચૂન કુમાર, પંકજ મિશ્રા, ભાસ્કર વિજય, પ્રિયા રંજન અને દોલન સાવંત નામ પણ પોલીસના લિસ્ટમાં સામેલ છે. આ વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવશે અને તેની પાસે જવાબ માગવામાં આવશે. જો ક્રાઈમ બ્રાંચ અને દિલ્હી પોલીસે આ વિદ્યાર્થીઓને નામ સંવેદનશીલ હોય અને તેમના શિક્ષણને લઈને કોઈ તકલીફ ના ઉભી થાય તે માટે ચિંતા પણ વ્યક્ત કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">