જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો… ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી. પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું, Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો […]

જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો... ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 1:55 PM

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી.

પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું,

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

‘આ કેસમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા તેમે નિયમો અને કાયદા હેઠળ કેજરીવાલ સરકાર પાસે પરવાનગી કેમ ન લીધી ? શું આપની પાસે લીગલ ડિપાર્ટમેંટ નથી ? જ્યાં સુધી દિલ્હી સરકાર આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગગી નહીં આપે, ત્યાં સુધી અમે તેના પર સંજ્ઞાન નહીં લઇએ. આખરે દિલ્હી પોલીસ દિલ્હી સરકારની મંજૂરી વગર ચાર્જશીટ કેમ દાખલ કરવા માંગે છે?

કોર્ટે ઝાટકણી કાઢતા દિલ્હી પોલીસે કહ્યું કે તે આ કેસમાં 10 દિવસની અંદર કેજરીવાલ સરકાર પાસે અનુમતિ લઈ લેશે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં કન્હૈયા કુમાર સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગત 14 જાન્યુઆરીએ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજો એક આખો ટ્રંક ભરીને લઈને કોર્ટમાં આવી હતી.

ચાર્જશીટમાં જે લોકોને આરોપી બનાવાયા છે, તેમાંથી કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય મુખ્ય આરોપીઓ છે કે જેમને જેલ પણ જવુ પડ્યુ હતું. હાલમાં તેઓ જામીન પર છે. અન્ય આરોપીઓમાં 7 કાશ્મીરી વિદ્યાર્થીઓ મુજીર, મુનીર, ઉમર ગુલ, બશત અલી, રઈસ રસૂલ, આકિબ અને ખાલિદ બટનો સમાવેશ થાય છે.

[yop_poll id=687]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">