VIDEO: ઝારખંડમાં ભાજપની હાર, શીવસેના નેતા સંજય રાઉતે કર્યાં આકરા પ્રહાર

ઝારખંડનું ચૂંટણી પરિણામ ભાજપ માટે આંખ ઉઘાડનારું છે. ભાજપની સત્તા દેશમાંથી ઓછી થતી જઈ રહી છે અને ભાજપ પોતાના રાજ્યો ગુમાવી રહી છે. ભાજપની સાથે ગઠબંધન તોડવાથી મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના લીધે ભાજપે સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો. આ બાબતે સંજય રાઉતે કહ્યું ગરીબ જનતાએ ભાજપનો સ્વીકાર કર્યો નહી. નાગરિકતા કાયદાથી ફાયદો થશે તેવી આશા પણ […]

VIDEO: ઝારખંડમાં ભાજપની હાર, શીવસેના નેતા સંજય રાઉતે કર્યાં આકરા પ્રહાર
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 5:51 PM

ઝારખંડનું ચૂંટણી પરિણામ ભાજપ માટે આંખ ઉઘાડનારું છે. ભાજપની સત્તા દેશમાંથી ઓછી થતી જઈ રહી છે અને ભાજપ પોતાના રાજ્યો ગુમાવી રહી છે. ભાજપની સાથે ગઠબંધન તોડવાથી મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના લીધે ભાજપે સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો. આ બાબતે સંજય રાઉતે કહ્યું ગરીબ જનતાએ ભાજપનો સ્વીકાર કર્યો નહી. નાગરિકતા કાયદાથી ફાયદો થશે તેવી આશા પણ આદિવાસીઓએ ભાજપનો સ્વીકાર ના કર્યો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">