સિધ્ધપુરમાં જવેલર્સ લૂંટાયો! તસ્કરોએ ચપ્પુની અણીએ કરી લૂંટ, જુઓ VIDEO

પાટણના સિધ્ધપુરમાં જવેલર્સ લૂંટાયો છે. બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી અને બાદમાં સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી બાઈક પર આવેલા તસ્કરો ફરાર થયા હતા. લૂંટ કરી ભાગતા આ લૂંટારૂઓ CCTVમાં પણ કેદ થયા છે જેમાં તે બાઈક પર જતાં દેખાય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી અને […]

સિધ્ધપુરમાં જવેલર્સ લૂંટાયો! તસ્કરોએ ચપ્પુની અણીએ કરી લૂંટ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 9:47 AM

પાટણના સિધ્ધપુરમાં જવેલર્સ લૂંટાયો છે. બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી અને બાદમાં સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી બાઈક પર આવેલા તસ્કરો ફરાર થયા હતા. લૂંટ કરી ભાગતા આ લૂંટારૂઓ CCTVમાં પણ કેદ થયા છે જેમાં તે બાઈક પર જતાં દેખાય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">