જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે મળી પહેલી ઓફર

હરાજી લગાવવાના સમયના 2 દિવસ પહેલા જેટ એરવેઝને રોકાણકારોના એક અનપેક્ષિત જૂથે તેમની પ્રથમ ઓફર મોકલી છે. જૂથમાં એક બ્રિટિશ, એક NRI, રોકાણ ફર્મ ફ્યૂચર ટ્રેન્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રેડક્લિફ કેપિટલ અને એડિડ પાર્ટનર્સ સામેલ છે. ફયૂચર ટ્રેન્ટ અને ભાગીદારોએ પહેલા જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની સાથે મળીને એરલાઈન્સ માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. TV9 […]

જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે મળી પહેલી ઓફર
Follow Us:
| Updated on: May 09, 2019 | 4:59 AM

હરાજી લગાવવાના સમયના 2 દિવસ પહેલા જેટ એરવેઝને રોકાણકારોના એક અનપેક્ષિત જૂથે તેમની પ્રથમ ઓફર મોકલી છે.

જૂથમાં એક બ્રિટિશ, એક NRI, રોકાણ ફર્મ ફ્યૂચર ટ્રેન્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રેડક્લિફ કેપિટલ અને એડિડ પાર્ટનર્સ સામેલ છે. ફયૂચર ટ્રેન્ટ અને ભાગીદારોએ પહેલા જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની સાથે મળીને એરલાઈન્સ માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.

TV9 Gujarati

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

એરલાઈન સ્ટાર્ટઅપ એટમોસ્ફિયર ઈન્ટરકોન્ટિનેન્ટલ એરલાઈન્સના સંસ્થાપક જેસન અન્સવર્થે જણાવ્યું કે અમે હરાજીની શરૂઆત કરી. બ્રિટિશ ઉદ્યોગસાહસિકે પહેલા જેટ એરવેઝના CEO વિનય દુબેને પત્ર લખ્યો હતો, જે આ એરલાઈન્સને સંભાળવા માટેની ઓફર કરી રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝે તેની તમામ ફલાઈટ બંધ કરી દીધી છે. ત્યારબાદ મંત્રાલયે દિલ્હી અને મુંબઈમાં મુકેલા સ્લોટ બીજી એરલાઈન્સને આપવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રભૂને નાગર ઉડ્ડીયન સચિવ પ્રદીપ સિંહ ખરોલા પાસે જેટ એરવેઝના સ્લોટ વિશે રિપોર્ટ માંગ્યો છે. જે સ્લોટ અન્ય વિમાન કંપનીઓને વહેંચવામાં આવ્યા છે. રિપોર્ટને 11મે સુધી આપવા માટે કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ ગયા મહિને કહ્યું હતું કે જેટ એરવેઝની પાસે મુંબઈ અને દિલ્હી એરપોર્ટમાં 440થી વધારે સ્લોટ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">