જાણો કયા 14 સ્ટોક્સ એવા રહ્યા જેમણે 8 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

કોરોના વાઈરસ મહામારીના કારણે શેરબજારમાં કડાકો બોલ્યો હતો, પરંતુ લોકડાઉન બાદમાં શેર માર્કેટમાં સતત તેજી રેકોર્ડથી રહી છે. શુક્રવારે બીએસઈના સેન્સેક્સે ઐતિહાસિક 45,000ની સપાટી સ્પર્શી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળા સાથે 13,258.55 પર બંધ રહ્યો છે. માર્ચ  2020થી આજ સુધી નિફ્ટીમાં 72%થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આઠ મહિનામાં NIFTY 50માં 26 સ્ટોક્સમાં […]

જાણો કયા 14 સ્ટોક્સ એવા રહ્યા જેમણે 8 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 05, 2020 | 7:56 PM

કોરોના વાઈરસ મહામારીના કારણે શેરબજારમાં કડાકો બોલ્યો હતો, પરંતુ લોકડાઉન બાદમાં શેર માર્કેટમાં સતત તેજી રેકોર્ડથી રહી છે. શુક્રવારે બીએસઈના સેન્સેક્સે ઐતિહાસિક 45,000ની સપાટી સ્પર્શી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળા સાથે 13,258.55 પર બંધ રહ્યો છે. માર્ચ  2020થી આજ સુધી નિફ્ટીમાં 72%થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આઠ મહિનામાં NIFTY 50માં 26 સ્ટોક્સમાં 72% કરતા વધુ તેજી આવી છે. 14 સ્ટોક્સ એવા રહ્યા. જેમણે 8 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. સ્ટોક માર્કેટના આંકડા અનુસાર  14 સ્ટોક્સમાં 23 માર્ચથી 4 ડિસેમ્બર દરમિયાન 100%થી 177% સુધી રિટર્ન આવ્યું છે.

Jano kaya 14 stocks aeva rahya jemne 8 mahina ma rokankaro na paisa double kari didha

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જાણો ક્યા છે આ સ્ટોક જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા.

કંપની  વૃદ્ધિ (ટકામાં ) 23 માર્ચનો ભાવ  તાજેતરનો મહત્તમ ભાવ 
Tata Motors 177 66.20 184.25
IndusInd Bank 168 336.45 916.25
Hindalco Industries 166 87.90 252.50
Mahindra & Mahindra 157 293.40 749
JSW Steel 155 144.40 370.80
Tata Steel 125 271.5 623
Reliance Industries 124 875.75 1947.70
Infosys 117 526.45 1134.50
Bajaj Finance 114 2266.15 4877.45
Grasim Industries 113 433.25 935.10
 Adani Ports 113 207.80 457
Wipro 111 170.15 361
HCL Technologies 103 417.15 858
Cipla 103 375.25 766.65

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">