VIDEO: ભગવાન શ્રીકૃષ્ણના 5246મા જન્મોત્સવના દિવસે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી

આજે ભગવાન શ્રી કૃષ્ણનો 5246મો જન્મોત્સવ છે. જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય થાય છે. રાજ્યના 5 મોટા મંદિરોમાં ચાલી રહેલી જન્માષ્ટમીની ઉજવણીના ચાલી રહી છે. ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ જમાવી. તો જન્માષ્ટમીના પર્વ પર નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચન પોતાની કરોડોની […]

VIDEO: ભગવાન શ્રીકૃષ્ણના 5246મા જન્મોત્સવના દિવસે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 12:36 PM

આજે ભગવાન શ્રી કૃષ્ણનો 5246મો જન્મોત્સવ છે. જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય થાય છે. રાજ્યના 5 મોટા મંદિરોમાં ચાલી રહેલી જન્માષ્ટમીની ઉજવણીના ચાલી રહી છે. ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ જમાવી. તો જન્માષ્ટમીના પર્વ પર નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો આ તરફ કાનાની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકામાં પણ વિશેષ ઉજવણી થઇ રહી છે. ભવ્ય, શાનદાર અને હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ભાડજમાં પણ કૃષ્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પહેલા દર્શન માટે ભીડ જમાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">