મકાનો કરતા રોડનું લેવલ ઉંચુ, જામનગરના વોર્ડ નંબર-4માં રોડની કામગીરીને લઇને નારાજગી

સોસાયટીમાં રસ્તાનું નિર્માણ થાય તો લોકો ખુશી વ્યક્ત કરે. જોકે જામનગરના વોર્ડ નંબર-4માં જરા ઊંધુ છે. અહીયા લોકો નવા રોડથી જ દુ:ખી થઈ ગયા છે. કારણ કે આ રોડ મકાનો કરતા પણ ઊંચા લેવલે બની રહ્યા છે. આ બધો જ કોર્પોરેશનનો પ્રતાપ છે. સ્થાનિકો કહે છે ક્યાં તો અહીંના અધિકારીઓને કોઈ સમજ નથી. અથવા તો […]

મકાનો કરતા રોડનું લેવલ ઉંચુ, જામનગરના વોર્ડ નંબર-4માં રોડની કામગીરીને લઇને નારાજગી
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 4:41 PM

સોસાયટીમાં રસ્તાનું નિર્માણ થાય તો લોકો ખુશી વ્યક્ત કરે. જોકે જામનગરના વોર્ડ નંબર-4માં જરા ઊંધુ છે. અહીયા લોકો નવા રોડથી જ દુ:ખી થઈ ગયા છે. કારણ કે આ રોડ મકાનો કરતા પણ ઊંચા લેવલે બની રહ્યા છે. આ બધો જ કોર્પોરેશનનો પ્રતાપ છે. સ્થાનિકો કહે છે ક્યાં તો અહીંના અધિકારીઓને કોઈ સમજ નથી. અથવા તો વધારે પડતી સમજ છે. જેને કારણે રોડ ફરી તોડવા પડશે અને ફરી નવો કોન્ટ્રાક્ટ આપી નવા ભ્રષ્ટાચારને આમંત્રણ આપવું પડશે !!

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">