જામનગરના ખેડૂતો ભરાયા રોષે! બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ, જુઓ VIDEO
જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા દમિયાન બારદાન ખુટી પડ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હતી ત્યારે બારદાન ખુટી પડતા ખેડૂતો રોષે ભરાયા હતા. ગઈકાલથી બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ પડી રહ્યો છે. સોમનાથથી વધુ બારદાન સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. હાલ તો વાહનોની લાંબી કતાર લાગી છે. […]
જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા દમિયાન બારદાન ખુટી પડ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હતી ત્યારે બારદાન ખુટી પડતા ખેડૂતો રોષે ભરાયા હતા. ગઈકાલથી બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ પડી રહ્યો છે. સોમનાથથી વધુ બારદાન સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. હાલ તો વાહનોની લાંબી કતાર લાગી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO