પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

જામનગર જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. ઉનાળો શરૂ થાય તે પહેલા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારો થતાં હવેથી પશુપાલકોને 1 કિલોફેટ દૂધનો ભાવ રૂ. 690 ચૂકવવામાં આવશે. ઘાસચારાના ઉંચા ભાવ વચ્ચે દૂધના ભાવ વધતા ખેડૂતોને થોડી રાહત મળશે. […]

પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 7:51 AM

જામનગર જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. ઉનાળો શરૂ થાય તે પહેલા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારો થતાં હવેથી પશુપાલકોને 1 કિલોફેટ દૂધનો ભાવ રૂ. 690 ચૂકવવામાં આવશે. ઘાસચારાના ઉંચા ભાવ વચ્ચે દૂધના ભાવ વધતા ખેડૂતોને થોડી રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">