મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર

સૌ ભણે, સૌ આગળ વધે એવા સરકાર દ્વારા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ શાળા જ જર્જરિત હાલતમાં હોય તો વિદ્યાર્થી કેવી રીતે ભણે અને કેવી રીતે આગળ વધે ? વાત છે જામનગરના કાલાવડ તાલુકાના બાવા ખાખરિયા ગામની કે, જ્યાં વર્ષ 2012થી શાળા જર્જરિત હાલતમાં છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઘોરણ 1થી […]

મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર
Follow Us:
| Updated on: Nov 27, 2019 | 2:09 PM

સૌ ભણે, સૌ આગળ વધે એવા સરકાર દ્વારા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ શાળા જ જર્જરિત હાલતમાં હોય તો વિદ્યાર્થી કેવી રીતે ભણે અને કેવી રીતે આગળ વધે ? વાત છે જામનગરના કાલાવડ તાલુકાના બાવા ખાખરિયા ગામની કે, જ્યાં વર્ષ 2012થી શાળા જર્જરિત હાલતમાં છે.

તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઘોરણ 1થી 8ના 220 વિદ્યાર્થી જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. છેલ્લા 7 વર્ષથી શાળાનું બિલ્ડિંગ એટલું જોખમી છે કે, જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. હાલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ સરકાર વિદ્યાર્થીઓના અભાવે શાળા બંધ કરી રહી છે. તેની વચ્ચે જે શાળામાં વિદ્યાર્થીઓ છે તેવી જર્જરિત શાળાઓનું સમારકામ નથી થતું. બીજી તરફ જોખમ નીચે શિક્ષાના પાઠ ભણતા વિદ્યાર્થીઓની આ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં સરકારના કાને આ વિદ્યાર્થીઓની વેદના સંભળાતી નથી. ત્યારે જર્જરિત જોખમ વચ્ચે જીવતા વિદ્યાર્થીઓને નવી શાળા ક્યારે મળે છે તે જોવાનું રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">