જામનગર: 9 વર્ષીય બાળકી બની દુષ્કર્મનો ભોગ, પિતરાઈ ભાઈ સામે નોંધાઈ ફરિયાદ
જામનગરના લાલપુરમાં 9 વર્ષીય બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. પિતરાઈ ભાઈએ નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. & Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ […]
જામનગરના લાલપુરમાં 9 વર્ષીય બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. પિતરાઈ ભાઈએ નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો