કાશ્મીરમાં 2 અઠવાડિયા બાદ સ્કૂલ-કોલેજ ખુલ્યા, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ ખુલી છે. 14 દિવસ પછી ખીણમાં શાળાઓ અને કોલેજો ખુલવા જઈ રહી છે, આવી સ્થિતિમાં સુરક્ષા દળો માટે ફરી એકવાર શાંત વાતાવરણ બનાવવાનો પડકાર છે. કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી જ કાશ્મીરમાં આર્ટિકલ 144 અમલમાં હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

કાશ્મીરમાં 2 અઠવાડિયા બાદ સ્કૂલ-કોલેજ ખુલ્યા, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 5:03 AM

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ ખુલી છે. 14 દિવસ પછી ખીણમાં શાળાઓ અને કોલેજો ખુલવા જઈ રહી છે, આવી સ્થિતિમાં સુરક્ષા દળો માટે ફરી એકવાર શાંત વાતાવરણ બનાવવાનો પડકાર છે. કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી જ કાશ્મીરમાં આર્ટિકલ 144 અમલમાં હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શ્રીનગરમાં શાળા-કોલેજો ખુલી ગઈ છે, બાળકો ધીમે ધીમે સ્કૂલ-કોલેજમાં પહોંચી રહ્યા છે. જોકે બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે. શાળાએ જતા બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખીણમાં 14 દિવસ પછી શાળાઓ ખુલી તેથી બાળકોમાં એક અલગ જ ઉત્સાહ છે. વહીવટ સંપૂર્ણ સજાગ છે. જમ્મુમાં, છેલ્લા કેટલાક દિવસોથી કલમ 144 માં છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે કાશ્મીરમાં પરિસ્થિતી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર શાહિદ ચૌધરીના જણાવ્યા અનુસાર સોમવારથી ખીણમાં 190 શાળાઓ ખુલી જશે. આવી સ્થિતિમાં બાળકોની સલામતી સૌથી મોટો પડકાર છે.

આ પણ વાંચો: મગફળીની ગાય આધારિત ખેતી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">