જમ્મુ કાશ્મીરમાં પારો ગગડયો: ઠંડીએ તોડ્યો રેકોર્ડ, શ્રીનગરમાં પાણી થીજી ગયું

દેશભરમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને દિલ્હીમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પીવાનું પાણી પણ થીજી ગયું છે. જમ્મુના તાપમાન દિવસે મહત્તમ 17.6 રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 વર્ષ 2018માં જોવા મળ્યું હતું. આ વખતે ઠંડીએ આ […]

જમ્મુ કાશ્મીરમાં પારો ગગડયો: ઠંડીએ તોડ્યો રેકોર્ડ, શ્રીનગરમાં પાણી થીજી ગયું
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 11:11 AM

દેશભરમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને દિલ્હીમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પીવાનું પાણી પણ થીજી ગયું છે. જમ્મુના તાપમાન દિવસે મહત્તમ 17.6 રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 વર્ષ 2018માં જોવા મળ્યું હતું. આ વખતે ઠંડીએ આ રેકોર્ડ પણ તોડી દીધો છે. 2018માં ન્યૂનતમ તાપમાન જમ્મુમાં 6.7 ડિગ્રી રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :   મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જમ્મુ હાલ દિવસમાં તાપમાન મહત્તમ 9.6 ડિગ્રીથી લઈને 10.8 ડિગ્રી છે તો રાત્રીએ પારો નીચો જતો રહે છે. રાત્રિમાં 1.8 ડિગ્રીથી લઈને 6.4 ડિગ્રી સુધી તાપમાન ગગડી જાય છે. શ્રીનગરમાં ગુરુવારના રોડ માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે 30 ડિસેમ્બર સુધી ઠંડીથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. ધુમ્મસની સાથે તાપમાન ઘટી શકે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદથી સાથે તાપમાનમાં સુધારો આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">