VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો

જયપુરમાં એક ખતરનાક અકસ્માત થયો છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. જયપુરના બિરલા મંદિર ચાર રસ્તા પરની ઘટના છે. જેના CCTV ફુટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે- એક સફેદ કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. કાર જોઈને લાગે તે ટ્રાફિક સિગ્નલ પાસે આવીને […]

VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો
JAIPUR car
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 11:27 AM

જયપુરમાં એક ખતરનાક અકસ્માત થયો છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. જયપુરના બિરલા મંદિર ચાર રસ્તા પરની ઘટના છે. જેના CCTV ફુટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે- એક સફેદ કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. કાર જોઈને લાગે તે ટ્રાફિક સિગ્નલ પાસે આવીને હમણા બ્રેક મારશે. પરંતુ એવું બનતું નથી. ચાલક બેફામ રીતે કાર હંકારીને ટ્રાફિક સિગ્નલ પર ઉભા વાહનો તરફ ધસી આવે છે અને કચડી નાખે છે.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં બેથી ત્રણ બાઈકચાલકો હવામાં ફંગોળાઈને પછડાય છે. ફક્ત ચાર જ સેકન્ડમાં રસ્તા પર અફરાતફરી મચી જાય છે. પહેલા તો કોઈને ખબર જ નથી પડતી કે રસ્તા પર શું થઈ ગયું. જે લોકોએ આ અકસ્માતને નજરે જોયો હતો તે લોકોનો શ્વાસ રોકાઈ ગયો હશે. ઘટનામાં રવિ પારાશર અને પુનીત પારાશર નામના બે ભાઈઓના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. જેઓ નજીકની એસએમએસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">