અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં કર્યુ ચોંકાવનારૂ સોગંદનામું, જુઓ VIDEO

  આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમની નજર રહેશે બેટસમેન રોહિત શર્મા પર પણ રોહિત શર્માની નજર રહેશે ધોની પર જાણો કેમ Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ […]

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં કર્યુ ચોંકાવનારૂ સોગંદનામું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 8:56 AM

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમની નજર રહેશે બેટસમેન રોહિત શર્મા પર પણ રોહિત શર્માની નજર રહેશે ધોની પર જાણો કેમ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને લઇને છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં ચોંકાવનારુ સોગંદનામું કરી ધડાકો કર્યો કે કૉંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અલ્પેશે કહ્યું કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું અને સોશિયલ મીડિયામાં ફરતું થયેલું રાજીનામું કાયદેસર ન ગણાય સાથે જ તેના કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ થયો ન હોવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">