અમદાવાદમાં આવતીકાલે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ
અમદાવાદમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજે ઠંડીનો પારો 16.7 ડિગ્રી નોંધાયો છે. જયારે અમદાવાદમાં 28થી 30 ડિસેમ્બર સુધી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરાઇ છે. હાલ રાજ્યમાં 12.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડું શહેર છે. Web Stories View more અતીક અને મુખ્તાર […]
અમદાવાદમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજે ઠંડીનો પારો 16.7 ડિગ્રી નોંધાયો છે. જયારે અમદાવાદમાં 28થી 30 ડિસેમ્બર સુધી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરાઇ છે. હાલ રાજ્યમાં 12.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડું શહેર છે.