દુશ્મનો પર અંતરિક્ષથી નજર રાખશે ભારત, નવેમ્બર-ડિસેમ્બરમાં ઈસરો લોન્ચ કરશે 3 સેટેલાઈટ

ISRO ત્રણ અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રથમ સેટેલાઈટ 25 નવેમ્બરે અને બીજા 2 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ઈસરો મુજબ કાર્ટોસેટ-3 અંતરિક્ષમાં 509 કિલોમીટર દુર ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે. Indian Space Research Organisation (ISRO): PSLV-C47 set to launch Cartosat-3 and 13 Nanosatellites of USA from Satish Dhawan Space Centre in […]

દુશ્મનો પર અંતરિક્ષથી નજર રાખશે ભારત, નવેમ્બર-ડિસેમ્બરમાં ઈસરો લોન્ચ કરશે 3 સેટેલાઈટ
Follow Us:
| Updated on: Nov 19, 2019 | 5:37 AM

ISRO ત્રણ અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રથમ સેટેલાઈટ 25 નવેમ્બરે અને બીજા 2 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ઈસરો મુજબ કાર્ટોસેટ-3 અંતરિક્ષમાં 509 કિલોમીટર દુર ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે.

ઈસરો મુજબ 25 નવેમ્બરે સવારે 9 વાગ્યે અને 28 મિનિટ પર PSLV C-47ને શ્રીહરિકોટથી લોન્ચ કરવામાં આવશે, જેની સાથે થર્ડ જનરેશન અર્થ ઈમેજિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કોર્મશિયલ સેટેલાઈટ લઈને જશે. દેશની સરહદો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેના દ્વારા આકાશમાંથી સરહદો પર નજર રાખવામાં આવશે. આ 3 પ્રાથમિક ઉપગ્રહો ઉપરાંત 3 પીએસએલવી રોકેટ બે ડઝનથી વધુ વિદેશી અને નેનો અને માઇક્રો-સેટેલાઈટ લઈ જશે. આ પહેલા એજન્સીએ 22 મેના રોજ સર્વિલાન્સ સેટેલાઈટ રીસેટ-2 B અને 1 એપ્રિલે એમિસેટને લોન્ચ કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એમિસેટ DRDOની દુશ્મનોના રડાર પર નજર રાખવામાં મદદ કરે છે. આ ઓપરેશનલ સેટેલાઈટને લોન્ચ કરવામાં 6 મહિના મોડું ચંદ્રયાન-2ના કારણે થયું. આ ઈસરોના ઈતિહાસમાં પ્રથમવાર છે કે તેમને એક વર્ષમાં શ્રીહરિકોટાથી જે સેટેલાઈટ લોન્ચ કર્યા છે, તે બધા લશ્કરી હેતુ માટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">