ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા

ISRO એ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડી સફળતા મેળવી છે. ISRO ના વૈજ્ઞાનિકોએ સવારે 8:30 થી 9:30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવ્યો. હવે ચંદ્રયાન-2 118 કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને 18078 કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને […]

ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 9:08 AM

ISRO એ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડી સફળતા મેળવી છે. ISRO ના વૈજ્ઞાનિકોએ સવારે 8:30 થી 9:30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવ્યો. હવે ચંદ્રયાન-2 118 કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને 18078 કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને અંદાજે 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી. ચંદ્રયાન-2ની સ્પીડ 90% ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ISRO પ્રમુખના જણાવ્યું મૂજબ 7, સપ્ટેમ્બરે રાત્રે 1.55 વાગે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. 2, સપ્ટેમ્બરે લેન્ડર ઓર્બિટરથી અલગ થશે. 3, સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 3 સેકન્ડ માટે સ્થાન બદલશે. તેનાથી નક્કી થઈ જશે કે લેન્ડર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચંદ્રયાન-2ની ગતિમાં ઘટાડો કરવામાં આવ્યો કારણકે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. 20 ઓગસ્ટ ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2નો પ્રવેશ કરાવવો ઈસરો માટે ખૂબ પડકારજનક હતું. 7, સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2ના ચંદ્રયાન દક્ષિણી ધ્રૂવ પરના લેન્ડિંગને લાઈવ જોશે.

આ પણ વાંચો: પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">