ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને
જો આજે તમે રેલવેમાં મુસાફરી કરવાનો હોય તો આ સમાચાર ચોક્કસ જાણી લો. ભારતીય રેલવેએ આજે ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. રેલવેએ વિભિન્ન કારણોથી ઘણી ટ્રેનને કેન્સલ કરી છે. જેમાં એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરવામાં આવી છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા […]
જો આજે તમે રેલવેમાં મુસાફરી કરવાનો હોય તો આ સમાચાર ચોક્કસ જાણી લો. ભારતીય રેલવેએ આજે ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. રેલવેએ વિભિન્ન કારણોથી ઘણી ટ્રેનને કેન્સલ કરી છે. જેમાં એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રેલવેએ 313 ટ્રેનને રદ કરી છે. જ્યારે ઘણી ટ્રેનને આંશિક રીતે કેન્સલ કરવામાં આવી છે. ત્યારે જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરવાના છો તો ચેક કરી લો કે તમારી ટ્રેન તો કેન્સલ નથી થઈ.
ટ્રેનની સ્થિતીની જાણકારી તમે રેલવેની અધિકૃત વેબસાઈટ કે મોબાઈલ એપ નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (NTES) પર જઈ કેન્સલ કરવામાં આવેલી ટ્રેનનું લિસ્ટ જોઈ શકો છો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દિલ્હી આવનારી 15 ટ્રેન આજે 2થી 5 કલાક મોડી આવી રહી છે. રેલવે મુજબ મોટાભાગની ટ્રેન લાંબી મુસાફરીની છે. હૈદરાબાદ-નવી દિલ્હી તેલગાંના એક્સપ્રેસ સૌથી વધારે મોડી દિલ્હી આવી રહી છે. ત્યારે તમે રેલવેની અધિકૃત એપ દ્વારા તમે તમારી ટ્રેનનો ચોક્કસ સમય પણ ચેક કરી શકો છો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]