આ દેશનો મોટો નિર્ણય, અમેરિકાની સેનાના તમામ દળોને આતંકવાદી જાહેર કર્યા

આ દેશનો મોટો નિર્ણય, અમેરિકાની સેનાના તમામ દળોને આતંકવાદી જાહેર કર્યા

ઈરાન અને અમેરિકા હવે આતંકી આતંકી રમી રહ્યાં છે. પહેલાં અમેરિકાએ ઈરાનના કમાંડર જનરલન કાસિમ સુલેમાનીને આતંકવાદી જાહેર કરીને તેમને મિસાઈલ હુમલાથી ઠાર કર્યા છે. તો હવે ઈરાને અમેરિકાની તમામ સેનાની ટુકડીઓને આતંકવાદી જાહેર કરી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

world war 3 trends after america airstrike on baghdad america iran ma aarpar ni jang twitter par #worldwar3 trend thayu

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વિશ્વને ચિંતા છે કે જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થયું તો વધારે તફલીક ઉભી થઈ શકે છે. અમેરિકાએ બગદાદ એરપોર્ટની બહાર જનરલ સુલેમાનીને ફૂંકી માર્યા ત્યારે ઈરાને પણ બદલો લેવાની ધમકી આપી હતી. અમેરિકાના સૈન્યને આતંકવાદી ઘોષિત કર્યા બાદ ઈરાનમાં બદલા માટેની આગ ભભૂકી રહી છે. ઈરાનની મસ્જિદો પર લાલ ઝંડાઓ લહેરાવવામાં આવ્યા છે જેને યુદ્ધની પ્રતિક માનવામાં આવી રહ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati