હિંસાની વચ્ચે એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હી પોલીસની કમાન, આવતીકાલથી સંભાળશે ચાર્જ

દિલ્હીના સ્પેશિયલ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એસ.એન.શ્રીવાસ્તવને પોલીસ કમિશનર બનાવવાની લીલી ઝંડી ગૃહ મંત્રાલયે આપી દીધી છે. ત્યારબાદ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આદેશ જાહેર કરી દીધો છે કે 1 માર્ચથી શ્રીવાસ્તવ પોતાનો ચાર્જ સંભાળી લેશે. IPS officer SN Shrivastava appointed #Delhi Police Commissioner, replaces Amulya Patnaik. (file pic)#TV9News […]

હિંસાની વચ્ચે એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હી પોલીસની કમાન, આવતીકાલથી સંભાળશે ચાર્જ
Follow Us:
| Updated on: Feb 28, 2020 | 6:27 AM

દિલ્હીના સ્પેશિયલ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એસ.એન.શ્રીવાસ્તવને પોલીસ કમિશનર બનાવવાની લીલી ઝંડી ગૃહ મંત્રાલયે આપી દીધી છે. ત્યારબાદ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આદેશ જાહેર કરી દીધો છે કે 1 માર્ચથી શ્રીવાસ્તવ પોતાનો ચાર્જ સંભાળી લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હીના હાલના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક 29 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યા છે. AGMUT 1985 બેચના IPS અધિકારી એસ.એન.શ્રીવાસ્તવ અત્યાર સુધી CRPF (ટ્રેનિંગ) જમ્મૂ-કાશ્મીરમાં તૈનાત હતા. દિલ્હી હિંસાની વચ્ચે તેમને CRPFથી બોલાવી દિલ્હીના સ્પેશિયલ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) બનાવવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેચ ફિક્સિંગનો ખુલાસો

એસ.એન. શ્રીવાસ્તવની ગણતરી દિલ્હીના કડક અધિકારીઓમાં થાય છે. આ પહેલા પણ તે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં રહી ચૂક્યા છે. સ્પેશિયલ સેલમાં હતા ત્યારે તેમણે દિલ્હીમાં આઈપીએલ મેચમાં ફિક્સિંગનો ખુલાસો કર્યો હતો. તે સમયે તે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં સ્પેશિયલ પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ સહાય કૌભાંડ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો, તાલુકા વિસ્તરણ અધિકારી બન્યા ફરિયાદી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">