IPL 2020 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર કરશે :ઇયાન ચેપલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે આઈપીએલ બંને દેશોના ખેલાડીઓ માટે આ વર્ષના અંતે ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવાની સારી તક છે. આઈપીએલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

IPL 2020 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર કરશે :ઇયાન ચેપલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 14, 2020 | 7:28 AM

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે આઈપીએલ બંને દેશોના ખેલાડીઓ માટે આ વર્ષના અંતે ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવાની સારી તક છે. આઈપીએલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આઈપીએલમાં ભારતીય ખેલાડીઓ શરૂઆતથી જ રમશે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ થોડા દિવસો પછી પોતપોતાની ટીમમાં જોડાશે. આ બંને દેશો હાલમાં ઇંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમી રહ્યા છે.

Finch with Virat

ચેપલે એક ન્યૂઝ વેબસાઇટ પરની કોલમમાં લખ્યું છે કે “ડિસેમ્બરમાં યોજાનારી શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે પડકારજનક આઈપીએલમાં રમવાથી લાભ થશે.” તેમણે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયામાં યોજાઇ રહેલી મુશ્કેલ ટેસ્ટ સિરીઝ માટેની તે યોગ્ય તૈયારી ન હોઈ શકે, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન રવિ બોપારાએ 2009માં જે કહ્યું હતું તેની કાળજી લેવી જોઈએ.”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેમણે લખ્યું છે કે, ‘આઈપીએલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ પરત આવેલા બોપારાને પૂછવામાં આવ્યું હતું કે શું તે ટેસ્ટ મેચની તૈયારી માટે યોગ્ય છે કે નહીં. દરેક તક પર સ્કોર કરવાની ઇચ્છા તમને સકારાત્મકતા આપે છે. ” વેસ્ટ ઇન્ડીઝ સામે સતત બે સદી ફટકારીને તેણે પોતાની વાત સાબિત કરી હતી. ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે આ વિચારસરણી અપનાવી શકે છે અને તેની અસર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પર પડી શકે છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">