IPL: ઓકશનમાં ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ પણ જાણો ધોની અને કોહલી જેવા ખેલાડીઓને કેટલા પૈસા મળે છે?

IPL 2020ના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર પેટ કમિન્સ પર પૈસાનો વરસાદ થયો. કોલકત્તા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઓક્શન દરમિયાન પેટ કમિન્સ IPLના ઈતિહાસમાં બીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયા. આ પહેલા યુવરાજ સિંહને વર્ષ 2015માં દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પણ તમે જાણો છે કે ઓક્શન વગર ઘણા સ્ટાર […]

IPL: ઓકશનમાં ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ પણ જાણો ધોની અને કોહલી જેવા ખેલાડીઓને કેટલા પૈસા મળે છે?
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 7:29 AM

IPL 2020ના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર પેટ કમિન્સ પર પૈસાનો વરસાદ થયો. કોલકત્તા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઓક્શન દરમિયાન પેટ કમિન્સ IPLના ઈતિહાસમાં બીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયા. આ પહેલા યુવરાજ સિંહને વર્ષ 2015માં દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પણ તમે જાણો છે કે ઓક્શન વગર ઘણા સ્ટાર ખેલાડીઓને તેનાથી વધારે સેલરી મળે છે.

Image result for virat kohli ipl

વિરાટ કોહલી

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીની વાત કરવામાં આવે તો તે વિરાટ કોહલી છે. જેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 17 કરોડ રૂપિયામાં તેમની સાથે રિટેન કર્યા હતા. વિરાટ કોહલી ઓક્શનનો ભાગ રહ્યા નથી. તે શરૂઆતથી જ એક ફ્રેન્ચાઈઝીની સાથે છે. કોહલી કેપ્ટન તરીકે એક પણ વખત IPLનું ટાઈટલ જીત્યા નથી. વિરાટ કોહલીને લીગમાં સૌથી વધારે પૈસા મળે છે. તેમને એક સીઝન માટે બેંગ્લોર ફ્રેન્ચાઈઝી 17 કરોડ રૂપિયા આપે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Image result for dhoni ipl

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી એક સીઝન માટે 15 કરોડ રૂપિયા આપે છે. કેપ્ટન તરીકે ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વખત IPLનું ટાઈટલ જીતાડ્યુ છે.

Image result for rohit sharma ipl

રોહિત શર્મા

રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી એક સીઝન માટે 15 કરોડ રૂપિયા આપે છે. કેપ્ટન તરીકે રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને 4 વખત IPLનું ટાઈટલ જીતાડ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Image result for david warner ipl

ડેવિડ વોર્નર

વિસ્ફોટક બેટસમેન ડેવિડ વોર્નરને હૈદરાબાદ એક સીઝન માટે 12.50 કરોડ રૂપિયા આપે છે. વર્ષ 2015, 2017, 2019માં ડેવિડ વોર્નર IPLમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન પણ રહ્યા છે.

Image result for steve smith ipl

સ્ટીવ સ્મિથ

સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સ એક સીઝન માટે 12.50 કરોડ રૂપિયા આપે છે. સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Image result for hardik pandya and krunal pandya ipl

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી એક સીઝન માટે 11 કરોડ રૂપિયા આપે છે. હાર્દિક પંડ્યા 2015થી લઈ અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની સાથે છે. હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યા પણ મુંબઈ માટે રમે છે. તેમને દરેક વર્ષે 8.80 કરોડ રૂપિયા મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">