IPL 2020: મેચ પહેલા જ બંને ટીમોએ વહાવ્યો ભરપૂર પરસેવો, મેચ પહેલા ખેલાડીઓએ કરી તનતોડ પ્રેકટીસ, જુઓ ખાસ તસ્વીરો
આજ થી શરુ થઇ રહેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ યુએઇમાં રમાનારી છે. પ્રથમ મેચમાં જ આજે બે જબરદસ્ત ટીમો વચ્ચે મુકાબલો થનારો છે. મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે પહેલી મેચની ટક્કર. જેથી ચાહકો પણ આ દમદાર મુકાબલાને લઇને રોમાંચને માણવા માટે ઉત્સાહીત છે. મુકાબલા પહેલા જ મુંબઇ ઇન્ડીયન્સ અને સીએસકેની ટીમ પ્રેકટીશ કરી […]
આજ થી શરુ થઇ રહેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ યુએઇમાં રમાનારી છે. પ્રથમ મેચમાં જ આજે બે જબરદસ્ત ટીમો વચ્ચે મુકાબલો થનારો છે. મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે પહેલી મેચની ટક્કર. જેથી ચાહકો પણ આ દમદાર મુકાબલાને લઇને રોમાંચને માણવા માટે ઉત્સાહીત છે. મુકાબલા પહેલા જ મુંબઇ ઇન્ડીયન્સ અને સીએસકેની ટીમ પ્રેકટીશ કરી ને પરસેવો પાડી રહેલા ખેલાડીઓની તસ્વીરો સામે આવી છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ની પહેલી મેચ પહેલા પ્રેકટીશ દરમ્યાન ખેલાડીઓ સાથે શેન વોટ્સન.
મુંબઇ ઇન્ડીયન્સ ના વિકેટકીપર અને બેટ્સમેન ક્વિનટન ડી કોક પ્રેકટીશ સેશન દરમ્યાન.
મુંબઇ ઇન્ડીયન્સ ના યુવા બેટ્સમેન ઇશાન કિશન બેટીંગ નેટ પ્રેકટીશ કરી રહ્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સ ના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પ્રેકટીશ દરમ્યાન બેટીંગ કરતા નજરે ચઢ્યો.
મુંબઇ ઇન્ડીયન્સ ના કેપ્ટન રોહિત શર્મા મેચ થી પહેલા શેખ ઝાયદ સ્ટેડીયમાં.
ચેન્નઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રેકટીશન સેશન દરમ્યાન લેગ પેડ પહેરતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો