IPL 2020: ટ્રેનીંગ સાથે શૂટિંગની પણ મજા માણી રહ્યા છે ચેન્નાઈનાં સ્ટાર ખેલાડી, જુઓ CSK કેમ્પમાંથી ખાસ તસવીરો

IPL 2020: ટ્રેનીંગ સાથે શૂટિંગની પણ મજા માણી રહ્યા છે ચેન્નાઈનાં સ્ટાર ખેલાડી, જુઓ CSK કેમ્પમાંથી ખાસ તસવીરો
http://tv9gujarati.com/latest-news/ipl-2020-trainin…thi-khas-tasviro-158953.html ‎


ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગત સીઝનની અંતિમ મેચમાં ટીમને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને ટીમો વચ્ચે આઈપીએલ 2020ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે.

મેદાનની અંદર અને મેદાનની બહાર દરેક જગ્યા પર એમ એસ ધોની પોતાના ખાસ અંદાજમાં દેખાય છે. આ તસવીર ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા શેર કરવામાં આવી છે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati