IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO

મહેન્દ્રસિંહ ધોની IPL 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલા છે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યાં CSKએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ છે. CSKએ તેમના ‘થાલા’ના સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. https://twitter.com/ChennaiIPL/status/1234247590016737281?s=20   Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ બાઇક ચલાવવાને કારણે […]

IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:18 AM

મહેન્દ્રસિંહ ધોની IPL 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલા છે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યાં CSKએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ છે. CSKએ તેમના ‘થાલા’ના સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે.

https://twitter.com/ChennaiIPL/status/1234247590016737281?s=20

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધોનીની કેપ્ટનશીપમાં CSKએ ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે. IPLમાં ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો તેમને 160 મેચમાં 3,858 રન બનાવ્યા છે. ગયા વર્ષે જુન-જૂલાઈમાં ICC વિશ્વ કપ પછી ધોનીના ભવિષ્યને લઈ સતત અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે તે આગામી IPL માટે એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનનો ભાગ હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે IPL 2020ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે 29 માર્ચના રોજ મુંબઈમાં પ્રથમ મુકાબલાથી થશે. CSKના CEO કેએસ વિશ્વનાથન જણાવી ચૂક્યા છે કે ધોની ઉપલબ્ધ ખેલાડીઓની સાથે ટ્રેનિંગ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">